September 16, 2026

૧૪ વિદ્યા

February 17, 2014  ·  1 મિનિટ વાંચન

પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,
ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની,

પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે,
સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી,

નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ ,
અગિયારમી રાગ વદ્યા, વોશ્યા વદ્યા બારમી,
તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી..

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…