September 16, 2026

છેલ છબીલો ગુજરાતી

February 6, 2014  ·  1 મિનિટ વાંચન

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,
અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી,

તન છોટુ પણ મન મોટું,
તન ખોટું પણ મન મોટું, છે ખમીરવંતી જાતી,

અરે ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી,
ભાઈ છેલ છબીલો ગુજરાતી…
અરે ભાઈ છેલ છબીલો ગુજરાતી

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…