September 12, 2026

વીર માંગડા વાળો

March 22, 2014  ·  1 મિનિટ વાંચન

Veer Mangda Valo

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર,
મરતા બોલ્યો વિર માંગડો.
સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે.

વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)

સંબંધિત લેખ