Tag - કાઠીયાવાડી દુહા

કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ,
શુરા અને શહીદો નિપજાવતી, મારી સોરઠ રતનની ખાણ…

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય,
તો લાજે સિહણના દુધડા…, ઈને ભાવની ભોઠપ થાય

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે, જેની મા હોથલ પદમણી હોય…

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.

વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર,
શૂરા ”બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર

બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,

અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને…..
મોરલા ના ટવકા યાદ આવ્યા, હાવજ ની ડણકુ યાદ આવી ને,
બાપ આજ ગાંડી ગીર યાદ આવી..

ભલે ઊગ્યા ભાણ, ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.

કંકુવરણાં લૂગડાં, ધોવા લઈ જાય પાણો,
પવાલા જેવડા ચૂડલા, ઈ ઝાલાવાડી જાણો.

ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ.
એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ…

Kathiyawadi People
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય...

Baharvatiya Jesoji and Vejoji
દુહા-છંદ શૌર્ય ગીત

જેસાજી વેજાજી ના દુહા

કોઈ ચડાવે હાર કોઈ ચડાવે નારિયળ પણ શક્તિ ને ધરાવા,જેસો ચડાવે પિંડ ભાલા તારા મહુમદ ની દોઢિયે જેસાજી વેજાજીનું શૌર્ય ગીત હે એવા જેસા ને વેજાજી વીર...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

ભારત ખંડ

(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય...

ઈતિહાસ દુહા-છંદ

શેણી વિજાણંદની બાળાપણની પ્રીત

બાળાપણની પ્રીત વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત, પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને...

Sorath
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

સોરઠ પંથક

સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી...

1855 Map of Halar
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

હાલાર પંથક

હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખામંડળની પૂર્વે કચ્છના અખાતને કાંઠેકાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં...

Veer Bava Vala Khambi Darshan
દુહા-છંદ

વીર બાવા વાળા નો દુહો

ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા. (દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને...

Maldhari in Gir
ઈતિહાસ દુહા-છંદ

ગાય માતા ના દુહા

સિતાર લઈ શ્યામના,ગાતી મીરાબાઈ ગુણ. તેદી હોત ગાયોની હત્યા,તો શક્તિ બનત સિંહણ. જલો રોટલા જમાડતો,પેરી ધર્મ ની પાઘ. (તેદી) હોત ગાયોની હત્યા, તોએ વિફરીન...

દુહા-છંદ

શૂરા બોલ્યા ના ફરે

વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર “શૂરા” બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

કાઠીયાવાડી છે

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે...

Veer Mokhdaji Gohil
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વીર મોખડાજી ગોહિલ

ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય...

War Elephant
દુહા-છંદ

ચારણી નિસાણી છંદ

જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ પંખી ઉડે બગ પંત્તસી,ઓપે દંત ઉજ્જળ ચરય સિંદોરાં...

Girnaar Mountain Junagadh
દુહા-છંદ

સોરઠ દેશ ન સંચર્યો

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો...

Gondal Coat of Arms ગોંડલ રાજ્યનું રાજચિહ્ન
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

ભા’ કુંભાજી – ગોંડલ

વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા...

Railway Station of Bantva
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

ઘેડ પંથક

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું...

Veer Champraj Vala
ઈતિહાસ દુહા-છંદ શુરવીરો

વિર ચાંપરાજ વાળા

દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન...

Lion Painting
દુહા-છંદ

સિંહ ચાલીસા

શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન સ્મરતા શૌર્ય નિપજે...

Dula Bhaya Kaag
દુહા-છંદ લોકગીત

કાગવાણી

[1] શીળો સારો હોય તો, બાવળનેય બેસાય; (પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા ! પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો...

Jogidaas Khuman
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

જનની જણ તો ભક્ત જણ જે

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ...

Jogidaas Khuman
ઈતિહાસ બહારવટીયાઓ શૌર્ય કથાઓ

જોગીદાસ ખુમાણ

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ...

Lok Dayro
કલાકારો અને હસ્તીઓ જાણવા જેવું દુહા-છંદ

સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા વાત જ નોખી છે… જે મોજ હેલા...

Natha Bhabha Modhavadiya
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

નાથા ભાભા મોઢવાડિયા

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની...

Veer Raam Vala
દુહા-છંદ પાળીયા બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

વીર રામવાળા

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર...

દુહા-છંદ લોકગીત શૌર્ય ગીત

જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં...

Saurashtra Natural Scen
દુહા-છંદ

આપણું સૌરાષ્ટ્ર

કેવું આપણું ગામ છે… કેવું આપણું સૌરાષ્ટ્ર છે… ધાવી દૂધ મજબુત ધરણી તણા પાક પોષક જ્યાં વિવિધ પાકે મઘમઘે ફૂલડાં, મકરંદ ભમરા પીએ કોયલો જ્યાં...

Veer Mangda Valo
ઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

વીર માંગડા વાળો

પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર...

Tarnetar Fair Bull Cart Race
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

પાંચાળ પંથક

ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે...

Machchu River
ઈતિહાસ દુહા-છંદ

મચ્છુકાંઠો

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા...

People of Dwarika Okha
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

ઓખામંડળ પરગણું

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય...

Wheat of Bhal Saurashtra
ઈતિહાસ દુહા-છંદ

ભાલબારું – ભાલ પરગણું

ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને...

Zalawad Map
ઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ

ઝાલાવાડ પરગણું

ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ...

Paniharp
ઈતિહાસ દુહા-છંદ

સોન હલામણ

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર...

Ahir Old Men Group
દુહા-છંદ

આહિરના એંધાણ

  “જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર, લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ. દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર, સૌ મેમાન ને સરખા...

Man with Mustache
દુહા-છંદ

કસુંબો

  ખરલમાં નાખો તો ખસરક ઘુટાક, ગળણીમા નાખો તો ત્રબક ત્રબક બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે કીડી પીએ તો હાથી થી લડે, તલનો ત્રીજો ભાગ...

Lok Sahitya Painting
દુહા-છંદ

લોકસાહિત્ય

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે...

Rajput LAdvaiyo
દુહા-છંદ

રંગ રાજપુતા

  સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય, શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય. શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર, આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર...

Sant of Saurashtra
દુહા-છંદ

સોરઠની સાખીઓ

હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર, ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧) હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર, બેટી તો રાજા...

Talvar Baji
દુહા-છંદ

કાઠીયાવાડી દુહા

  દર ધરી તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ડંકારમ, બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ, નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી, વિધવા વરવાનુ રણ...

Maharaja Vajesang of Bhavnagar
ઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ

નીડર ચારણનો દોહો

ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે...

Gujarati Lok Sangeet
દુહા-છંદ

સોરઠી દુહો

સોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે. જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની...

Talwar of Kshatriya
દુહા-છંદ

ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય

જાડા પટાવાળી કાળી નાગ ફૂતકારા જસી, નીસરી કપાળી ઝાળ,ઇસરી નરાટ ક્રોધાળી પાતાળી વાળી, દૂસરી નાગણી કાળી, પણાં વખઝાળી નરાંવાળી ચંદ્રપાટ. (દ્રઢ જાડા...

Temples on Girnar Mountain Junagadh
દુહા-છંદ ફરવા લાયક સ્થળો

સોરઠદેશ સોહમણો

સોરઠદેશ સોહમણો, ચંગાનર ને નાર જાણે સ્વર્ગથી ઉતર્યો, દેવદેવીઅણસાર. સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર સોરઠ છે. ક્ષેત્રફળ૫૨૨૦ચો.માઇલ, તેમાં જુનાગઢ, બાંટવા...

Dashavtar of Loard Vishnu
દુહા-છંદ લોકગીત

દશાવતાર – દોહા

પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર; કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર. કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી, ઓધરિયાં અણપાર; તો ખોટી બાજી તજો, કૃષ્ણ ભજો...

Saurashtra old War
દુહા-છંદ શૌર્ય ગીત

મરદ કસુંબલ રંગ ચડે

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે, જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે, મેદાને મરવા અવસર વરવા...

Lion Safari
દુહા-છંદ ફરવા લાયક સ્થળો

ગીર સાથે ગોઠડી

ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ...

Kathiyawadi Khamir
દુહા-છંદ

મરદો મરવા તેગ ધરે

  ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે ધર ધરમની ધરવા, પરદુઃખ...

Aebhal Patgir
ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

દરબાર સાહેબશ્રી એભલ પટગીર

પાંચળ ના નોલી (તા.પાળીયાદ) ગામના શ્રીએભલ પટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર (અંગ્રેજો ) અને ગાયકવાડ સામે બહારવટે ચડેલા. આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર...

Kathiyawadi Khamir
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ શૌર્ય ગીત

તરુણોનું મનોરાજ્ય

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે...

Girnaar Mountain
દુહા-છંદ લોકગીત

માણેસ, તું મરોય

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે. તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં. રે...

Saurashtra Lok Geet
દુહા-છંદ લોકગીત શૌર્ય ગીત

ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા

      નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન...

Bhavya Varso, Article on Kathiyawad
ઈતિહાસ દુહા-છંદ

કાઠીયાવાડનો ભવ્ય વારસો

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કિંપાવતી અમ કથાઓ મરેલા ના રુધિર અને જીવતાઓના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે...

Kathi Rajput on Horse
દુહા-છંદ પાળીયા શૌર્ય ગીત

ઝૂલણા છંદ

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે , ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ...

Zaverchand Meghani
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

અમરલોકથી આવ્ય અમારા શાયર

અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી...

Ramdev Pir
દુહા-છંદ લોકગીત

મારો હેલો સાંભળો

હેઈ………..હેજી રે હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators