September 13, 2026

કળાવંત કુળવંત કાઠીયાણી

October 10, 2014  ·  1 મિનિટ વાંચન

કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો,
ફોટો – જે. કે. ધાખડા

ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા,
શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે ગુંથેલા ભીત તકિયા ,
ભાવથી ભરેલા મોતીડા ભરતમા,પેખજયાં ઓળખેલ કંઈક પ્રાણી,
આંગણું ઉજાળણ અજબ ઓજસભરી, કળાવંત કુળવંત કાઠીયાણી.

Beautiful Moti Art

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…