September 12, 2026

કાઠીયાવાડી દુહા

October 19, 2014  ·  1 મિનિટ વાંચન

રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય
તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય

Welcome to Kathiyawadi Khamir a perfect place to find Gujarati Duha Lyrics

We are collecting and publishing the most famous gujarati duha text format, duha in gujarati language is most valuable asset of gujarati literature, gujarati duha and chhand ( ગુજરાતી દુહા છંદ ) lyrics is available to read on this page, we are in progress to creating a gujarati duha chhand pdf for download, you will find it soon.

ગુજરાતી દુહા અને છંદ એ ગુજરાતી સાહિત્ય નું ઘરેણું છે, દુહા અને છંદ દ્વારા આપણા ઇતિહાસ ની ઘટનાઓ ને અમર થઇ છે, કાઠિયાવાડી દુહા માં વીરરસ અને શૌર્ય નું અનેરું પ્રદર્શન બારોટો અને કવિઓ દ્વારા આલેખવામાં આવેલું છે.

[vc_row][vc_column][vc_empty_space height=”50px”][vc_masonry_grid post_type=”post” max_items=”-1″ style=”lazy” grid_id=”vc_gid:1625892602585-896d57fb-a566-3″ taxonomies=”23″][/vc_column][/vc_row]

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…