September 15, 2026

આપણું સૌરાષ્ટ્ર

July 1, 2014  ·  1 મિનિટ વાંચન

કેવું આપણું ગામ છે… કેવું આપણું સૌરાષ્ટ્ર છે…

ધાવી દૂધ મજબુત ધરણી તણા
પાક પોષક જ્યાં વિવિધ પાકે
મઘમઘે ફૂલડાં, મકરંદ ભમરા પીએ
કોયલો જ્યાં ગાન ગાતી ના થાકે
એવી લીલી ગુંજાર, નાઘેર સીન્ધુવિકા
અને લહેર જ્યાં સિંધુ ની શાંતિ કરણી
એવી ભરતી ભોમની વંદુ તને આવડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…