જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર જાણે જૂનાગઢવાસીઓ નો મેળો જામે છે, આ ઉપરાંત રવિવારે અને વાર તહેવારે જુનાગઢના સૌન્દર્ય પ્રેમી માણસો ગીરનારની તળેટી ભવનાથ માં પણ ફરવા જાય છે.
નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ