September 12, 2026

અરજણ ભગત

September 19, 2014  ·  1 મિનિટ વાંચન

અરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ.
તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ) ના શિષ્ય હતા.
વતન: જામકંડોરણા પાસેનું ભાદરા ગામ.
જાતે રાજપૂત.
દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી.
રવિ ભાણ સંપ્રદાય (રામકબીરીયા પરંપરા) ની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક.
કોટડા સાંગાણીના પ્રેમ સાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.

(રેખાચિત્ર પ્રખ્યાત ભક્ત સુરદાસનું લીધેલ છે)

સંબંધિત લેખ

સાચો સંન્યાસી

સંતશ્રી નિત્યાનંદજી ના જીવન માં જેતપુર પાસે પીઠડીયા ગામમાં બનેલી સત્યઘટના સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી…