September 12, 2026

શ્રી ધંધોસણ તપોતિર્થ

February 17, 2014  ·  1 મિનિટ વાંચન

“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર”

જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય શ્રી મામૈદેવે પોતાના પીતાશ્રી માતૈદેવ જે અજેપાળ ના અવતાર હતા. અજેપાળ નુ સ્મરણ કરી જુનાગઢ ઉપર બાર વષૅ ના દુષ્કાળ ને ટાળવા અને મેઘધારા કરવા માટે કઠીન તપસ્યા આદરી હતી. આ ભુમીને સમસ્ત મહેશ્વરી સમાજ જેને શ્રી અજેપાળ – ધંધુસર ધામ તરીકે પુજતા રહ્યા છે. આ વીસ્તાર અજેપાળ ના મંદિર તરીકે પ્રખ્યાત છે. અહી યાત્રીકો, અતીથીઓ માટે ભવ્ય વિશ્રામ ભવનનું નિર્માણ થયુ છે.

સંબંધિત લેખ