September 13, 2026

ગાયુ આપડી માત

April 15, 2021  ·  1 મિનિટ વાંચન

એ ઇ ગાયુ આપડી માત કેવાય
કંઇક શરમ કરો એને મારતા

મારસે જે ગાયુ ને…
ઇ પામશે નર્ક ને…

ગાયુ એતો ગોવાળ ને શાન કેવાય
અને ઈ ગાયુ આપડી માત કેવાય

ઇ ગાયુ આપે દુધળા સાવ ને…
ઇ પરમાત્મા હોય કે જીવ ને….

મારસે કપસે જે ગાયુ ને
એને માફ કરશે નહિ માંગડો
એને જોસે નહિ યમરાજ, એને જોસે માંગડો…

લી – દિવ્યારજસિંહ સરવૈયા

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…