September 12, 2026

કવિ શ્રી પાર્થ હરિયાણી (કવિ મધુપ)

January 4, 2021  ·  1 મિનિટ વાંચન

જન્મ તારીખ:- ૧૭-૫-૨૦૦૦
રહે: ગામ-સુણા, તા-મહુવા, જી-ભાવનગર, ગુજરાત.

પરિચય:- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ લેખક સાહિત્યકાર અને વક્તા.

તેમના લખેલ ગ્રંથ અને શબ્દ વાઙમય:

  • અનિલવંદના(કાવ્યસંગ્રહ)
  • હલ્દી તણે મેદાન (અપ્રકાશિત)
  • આધ્યાત્મ કુન્ડળયા
  • શક્તિ ચાલિસા
  • કૃષ્ણ કવિતાવલી
  • ભક્તિ પ્રબોધ

વગેરૈ ભક્તિ અને આધ્યાત્મ સાહિત્ય છંદો,‌ ભજનો અને પદો. તથા પોતાની વિશેષ શૈલી મા રામાયણ કથા આધારીત શ્રી રાઘવ જશ પ્રકાશ નામના રામાયણ ગ્રંથ નુ લેખન કાર્ય કરી રહ્યા છે.

આ વેબસાઈટ પર તેમની રચનાઓ

સંબંધિત લેખ