ભોમિયા વિના મારે
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી…

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા; પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા. અશોકધર્મલિપિથી ઉર પાવન; જિનવર-શિષ્યોની મનભાવન.…