September 12, 2026

કાઠિઓએ કાઠીયાવાડ કીધો

July 12, 2014  ·  1 મિનિટ વાંચન

સદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર,
કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ)
પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા,
ફાકડા કઠીઓ વરમાળાને ફેકતા,લાડલી માંડવે આવે મરતા,
કવિ મેકરણ કહે કિર્તી કાઠમાં ચાર યુગ રાખવા છંદ કીધા,
તે દી અશ્વના સ્વાર થઈને હાથ તલવાર લઈ કાઠિઓએ કાઠિયાવાડ કીધો

 

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…