September 15, 2026

કસુંબો

February 17, 2014  ·  1 મિનિટ વાંચન

 

ખરલમાં નાખો તો ખસરક ઘુટાક, ગળણીમા નાખો તો ત્રબક ત્રબક
બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે

કીડી પીએ તો હાથી થી લડે, તલનો ત્રીજો ભાગ, રાઇ ના દાણા જેટલો
હેઠો પડે તો પ્રુથ્વી ફાડે, સાત પાતાળ સોંસરવો, શેષનાગને માથે જઇ ઠરે.

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…