સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…! કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો