September 14, 2026

અષાઢી બીજ

July 6, 2016  ·  1 મિનિટ વાંચન

ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ.
એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ…

ખારી ધરતી, ખારો પાણી, ને મીઠા કચ્છી માડું,
હી પાંજી નિશાની.

આવી અષાઢી બીજ મજાજી,
આંકે નવે વરેં જી જજી વધાઈ.

અષાઢી બીજ અસાજી બીજ…. આવી અષાઢી બીજ હલો કચ્છી કચ્છ મે…..

સર્વે કચ્છી મિત્રો ને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છાં.

સંબંધિત લેખ

અપરા એકાદશી

હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે…

અખાત્રીજ

અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય “અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય. એટલે કે – જે કદી…