ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા…
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા…
આશા ભર્યા તે અમે આવિયાં ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા…… (૨) શરદપૂનમની રાતડી ને…
http://youtu.be/DMOL5kHTt1s આજની ઘડી તે રળિયામણી, હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે તરિયા…
આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા…
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે…
હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર રે, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો…
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, ને રાખજો રૂડી રીત રે, અજાણ્યા સાથે વાત નવ કરજો, ને જેનું મન…
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું…
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો…
સદગુરુ વચનના થાવ અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે ……
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે, સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ…