September 12, 2026

ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ

May 24, 2014  ·  1 મિનિટ વાંચન

જાણવા જેવું:

રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર, સુથાર, સથવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, કોળી, કસાઈ, મછલા, માળી, ચારણ, બારોટ, નાગર, નાગાબાવાઓ, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સિંધી, મલ, ફકીર, વોડ, ભોવાયા, ગજઈ, ગોલા, ઉદીયા, અબોટિયા, આરબ, ઓરસિયા, સૈયદ, પારસી, ધુગધોયા, ધોબી, મછવા, પિંજારા, રાવળ, ગુગળી, પતયા, પતય, નાયકા, નાયક, વાઘેર, વાદી, સીદી, સિપાઈ, કાલાવ, પઠાણ, મકરાણી,
મુંજાવર, ભીલ, ભોપા, ખારવા, ખમીસા, ખ્રિસ્તી, લંઘા, સઈ, સગર, સરણીયા, ડેર, ડયા, ડફેર..

 

સંબંધિત લેખ

ચિત્ર વિચિત્રનો મેળો

સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો મેળો એટલે ખેડબ્રહ્માથી ૫૦ કિમી દુર ગુણભાખરી ગામે ભરાતો ચિત્રવિચિત્રનો મેળો. ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક સંતાકુકડી…