ધૂપ ને રે ધુંવાડે -આરતી
હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો હે આવજો, આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા… ધૂપને રે…
પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.
હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો હે આવજો, આવજો અજમલ ના કુંવર રે રણુજાના રાજા… ધૂપને રે…
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚ ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી… પ્રેમ કટારી…
જેસલ – તોરલ આ નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે…
હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું…
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ નળ…
સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મુળ તારું; તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર…
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન…
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે, લટકે જઈ દાવાનળ…
વહાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ; ગોકુળ ગામ તણી વ્રજનાર કે વેગે બોલાવજો રે…
રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, તાળી ને વળી તાલ રે; નાચંતા શામળિયો-શ્યામા, વાધ્યો રંગ રસાળ રે … રુમઝુમ રુમઝુમ…
રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’ ‘એક…
મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે, તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ…