ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર…
આ તો મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ, ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ આ ભૂમિ પર બનેલી છે, અહીંયા તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ પર બનેલી અદભુત રુવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ વિષે માહિતી મેળવી શકશો.
ગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર…
લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને…
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે…
શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની…
સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી. રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર…
વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે…
વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ…
હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના…
બહારવટિયો એટલે શું? વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે…
બ્રહ્મભટ્ટ બારોટ ભારતીય જ્ઞાતિ છે. બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશ્વમાં ફેલાયેલી છે. બ્રહ્મભટ્ટ બારોટ હિન્દૂ પૌરાણિક વાર્તા મુજબ બ્રહ્મા…
લોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત…
એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ…