September 16, 2026

Category: લોકગીત

ગુજરાતી સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે, લોકગીતો પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતા આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે પ્રદેશે – પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે.

ગોકુળ આવો ગિરધારી

ચોમાસાનો ચારણી છંદ અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ દાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ ના…

ગુજરાતી લોકગીત

લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ…

દશાવતાર – દોહા

પૂર્ણ બ્રહ્મા કરશન પણાં, અળ્યાં કૃષ્ન સાર; કામપૂરણ કરશન સદા, સામ કૃષ્ણ વર આધાર. કૃષ્ણ કૃષ્ણ કે’તાં થકી,…

તલવારનો વારસદાર

ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે રે ભીંતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે…

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  ! હાલો  ને  જોવા  જાયેં  રે મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર. ચડવા …