પાપ તારું પરકાશ જાડેજા
જેસલ – તોરલ આ નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે…
ગુજરાતી સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે, લોકગીતો પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતા આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે પ્રદેશે – પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે.
જેસલ – તોરલ આ નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો? અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે…
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની…
ધડ ધીંગાણે જેના માથા મસાણે,એનો પાળીયો થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ટોચોમા ટાંકણું લઈને ઘડવૈયા,…
http://youtu.be/YUp4DYvx1eA સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો…
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ આ વાંસલડી…
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો, આપજે રે જી … હે જી તારે…
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો, રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો, મારી સગી…
હેઈ………..હેજી રે હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા, રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી…
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે…
http://youtu.be/_eSKWMjzSbg આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે…