September 12, 2026

જીત્યો આજે આપણો ગુજરાતી

May 17, 2014  ·  1 મિનિટ વાંચન

Narendra Modiએક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ કે…

ગજ ગજ ફૂલે આજે મારી છાતી
જીત્યો આજે આપણો ગુજરાતી

શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી ના અભૂતપૂર્વ વિજયને ટીમ કાઠીયાવાડી ખમીર તરફ થી ખુબ ખુબ અભિનંદન, દેશની પ્રજા એ આ ગુજરાતી ખમીર પર સંપૂર્ણ ભરોસો મૂકી ને જયારે આખા દેશ ની કમાન સોપી છે ત્યારે આપણે શ્રી નરેન્દ્રભાઈ ને શુભેછા પાઠવીએ કે દેશની પ્રગતી માટેની દરેક કસોટીઓ પર ખરા ઉતરે.

જય જય ગરવી ગુજરાત
ગર્વથી કહો હા ગુજરાતી છું

On this historical occasion when a Gujarati man is going to become Prime Minister of India, we heartily Congratulate to BJP and Shri Narendra Modi, Many Many Congratulations

સંબંધિત લેખ

અપરા એકાદશી

હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે…

અખાત્રીજ

અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય “અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય. એટલે કે – જે કદી…