September 12, 2026

ઈતિહાસ

સૌરાષ્ટ્રનો ઈતિહાસ,

મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..

ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…

 

બાર્ટન લાઈબ્રેરી -ભાવનગર

૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના…

ક્ષત્રિય

ક્ષત્રિય એ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિ માં દર્શાવ્યા મુજબ પારંપારીકવેદિક હિંદુ…

રાજકોટ ઈતિહાસ

રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્‍યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો.…

જટો હલકારો

શૌર્ય કથા બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો…

ઐતિહસિક પત્ર

૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ…

દામોદર કુંડ -જુનાગઢ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે.…