સૌરાષ્ટ્રનો ઈતિહાસ,
મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..
ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…
વઢવાણ રાજ કવિ બચુભાઈ ગઢવી
નામ : જીવાભાઈ રોહડીયા (બચુભાઈ ગઢવી) વઢવાણ રાજ કવિ જન્મ : ૨૧/૩/૧૯૩૨ ફાગણ સુદ સાતમ , દેદાદરા મૃત્યુ…
લાખો વણઝારો અને કુતરાની સમાધી
રાધનપુર (જી. પાટણ)ના નવાબ મુર્તુઝાખાનજી બાબીના શાસનકાળની એક અનોખી ઘટના ઇતિહાસના પાનાંમાં નોંધાઈ છે – એ છે એક…
અલુજી ચૌહાણ – ભાલ પંથક
વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની…
કાનપરી બાપૂ
સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ મિત્રો આ નાની…
જામ અબડો અડભંગ
જામ અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ…
અષાઢી બીજ અને જાડેજા કુળનો ઇતિહાસ
અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું…
વીર શહીદ સેનાપતિ આસો નિંજાર
ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ…
મહાત્મા ભભૂતગર મહારાજ
જામ ખંભાળિયા પાસે વિઝ્લપર ગામ ના અતીત બાવાજી સાધુ ભભૂતગર, પડકાર કરે ત્યાંતો કોક ના પ્રાણ કાઢી નાખે…
નાગાજણ બોરિયાની બહાદુરી
ઠાકોર જિયાજીના દીવાનખંડમાં બત્તીનો પીળો પ્રકાશ, આથમતા સૂરજની પછવાડે ખીલેલી સંખ્યાની જેમ રેલાઈ રહ્યો છે અષાઢનો વરસાદ ત્રમકટ…
કપૂરો મેઘવાળ
તળ ઉંડા જળ છીછરાં, કામન લંબે કેશ; નર પટાધર નીપજે, કોડીલો કચ્છ દેશ. ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં…
શ્રી ડગાયચા દાદા નો ઇતિહાસ
ડગાયચા દાદા વિક્રમ સંવત (૧૩૦૦) માં તુણા ગામનું તોરણ બાંધીને વસાવ્યું દાદા જન્મ જાત દાતાર, સુરવિર અને ભક્ત…
માલધારી અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના
ગીર ના માલધારી જીણા ભાઇ અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના : ગીર ના હૈયાની વાતો ઈ.સ. 1955-60…
