Kathiyawadi Khamir
દુહા-છંદ

સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો

એમ કહેવાય છે કે…, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે
નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા
પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા