રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે.
આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્થળ તરીકે જાણીતું છે.
સમસ્ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્ઘાર કરવામાં આવેલ છે.
દેવાયત બોદર -કાઠીયાવાડ નું સાચું ખમીર ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની...
“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય...
ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો