જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર જાણે જૂનાગઢવાસીઓ નો મેળો જામે છે, આ ઉપરાંત રવિવારે અને વાર તહેવારે જુનાગઢના સૌન્દર્ય પ્રેમી માણસો ગીરનારની તળેટી ભવનાથ માં પણ ફરવા જાય છે.
નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
July 14, 2014
2,116 Views
1 Min Read

આ પણ વાંચો
જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં છે. એવે...
આજની ઘડી તે રળિયામણી, હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે તરિયા તોરણ તે બંધાવિયા, હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી...
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો