દર વર્ષે ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મિ જાન્યુઆરી ના રોજ “જીવન જ્યોત કેન્દ્ર” જુનાગઢ દ્વારા ગુજરાત ની સહુથી ઉંચી જગ્યા ગીરનાર પર્વત પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે,
૨૬મિ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ પણ આ રીતે ગીરનાર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેનું ફિલ્માંકન જુનાગઢના ખંતીલા યુવાનો “વિવર ફિલ્મ્સ” દ્વારા કરવામાં આવ્યું હતું જેનો વિડીઓ શેર કર્યો છે,
Every year 15th Aug Independence Day and 26th Jan Republic Day is celebrated by Jeevan Jyot Kendra – by Hoisting Indian National Flag on Mountan Girnar ranges – Highest peak of Gujarat. This Video is Created by Weaver Films. (c) Weaver Films Junagadh