સિતાર લઈ શ્યામના,ગાતી મીરાબાઈ ગુણ.
તેદી હોત ગાયોની હત્યા,તો શક્તિ બનત સિંહણ.જલો રોટલા જમાડતો,પેરી ધર્મ ની પાઘ.
(તેદી) હોત ગાયોની હત્યા, તોએ વિફરીન બનત વાઘ.
ભારત વિશ્વની સૌથી નોંધપાત્ર ગાયો ની વિવિધતા ધરાવે છે, જેમાં 26 સારી રીતે વ્યાખ્યાયિત સ્વદેશી અને સ્પષ્ટ રીતે ભારતીય ગાયોની જાતિઓ છે, જે રોગ પ્રતિરોધક શક્તિ ધરાવે છે અને કઠોર ઇકોલોજીકલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.
આ અમૂલ્ય વારસોના સંરક્ષણ અને ઉપયોગ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એપ્રિલ ૨૫, ૨૦૦૦ ના રોજ આ ગયો ની જાતિઓ પર ચાર સ્ટેમ્પ જારી કરી છે.