સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને...
સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.. સોરઠ ધરા...
ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને બરવાળા સુધીનો...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો