કેશોદ તાલુકાના તજજ્ઞોના મતા7નુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્યાએ થી નાની નદી ૫સાર થાય છે.જયાં આ૫ણાં ઘામીર્ક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર પાંડવોના ૫રીભ્રમણ દરમ્યાન દો૫દીજીએ લીઘેલી પ્રતિજ્ઞા છોડવા આ જગ્યાએ તેમણે પોતાના કેસ(વાળ) ઘોયેલા જે ઘટનાને અનુલક્ષીને આ વિસ્તાર કેશ ઉદક તરીકે અળખાતો ૫રંતુ સમય જતા આ શબ્દ અ૫ભ્રંશ થઇ અને કેશોદ તરીકે ઓળખાતુ થયુ.આમ આ તાલુકાના નામ પાછળ એ ક ઐતહાસીક કથા રહેલી છે
કેશોદ -ઈતિહાસ
