ઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય કોઈ રસ્તો ન હતો, લખતર સ્ટેટ ના રાજવીઓ માં ઝાલા વંશના રાજવીઓ હતા, ૧૯૧૪ થી ૧૯૨૪ સુધી કરણસિંહજી વજીરાજજી, ૧૯૨૪ થી ૧૯૪૦ સુધી બલવીરસિંહજી કરણસિંહજી અને ૨ જુલાઈ ૧૯૪૦ થી ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ સુધી એટલે કે ભારત આઝાદ થયું એ દિવસ સુધી ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી એ રાજ કર્યું હતું.
Lakhtar State
During the British Rule, Lakhtar State, in the present-day Indian province of Gujarat, was a non-salute royal state and was administered by individuals from a Jhala dynasty. Lakhtar state was established in 1604. The rulers ruled with the title of Thakur Sahib.
ફોટોગ્રાફ – ફેસબુક મિત્ર કપિલ ઠાકર ની પ્રોફાઈલ પરથી