જે ગમે જગત ગુરૂદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો … જે ગમે. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો...
બ્લોગ
જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા. પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી. પંખીડાં બોલે રે...
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં...
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં કઢિયેલ...
ગોપીઃ જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા. શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે, માખણ...
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો? નિશ્ચે તારો કાળ જ...
ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણઝારા રે. વણઝારે આડત કીધી રે, કાયાનગરી ઈજારે લીધી રે. દાણી દાણ ઘટે તે લેજો રે, પોઠી અમારી જાવા દેજો રે. જેવા વાડીના...
ગોરી તારે ત્રાજૂડે રે, મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે; રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, ગોફણે ઘૂઘરી ઘમકે રે; શીશ...
ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે, વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર; સૂતું નગર બધું જગાડિયું તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર. સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે...
કેસરભીનાં કાનજી, કસુંબે ભીની નાર; લોચન ભીનાં ભાવશું, ઊભાં કુંજને દ્વાર … કેસરભીનાં કાનજી બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ; નિરખું પરખું...