(फोटो प्राची का अति पवित्र पिप्पल के पेड़ का है. जहां तर्पण व श्राद्ध के बाद पितृओ को पानी अर्पित कीया जाता है )
प्रभाष क्षेत्र में स्थित प्राची महातिर्थ पितृ श्राद्ध के लीये प्रख्यात है.
सोमनाथ से २० कीमी दुर प्राची वेरावल-कोडीनार हाइ वे पर ही है.
यहां सरस्वति नदी प्रस्तुत रुप से पुर्व की और बह रही है ,जो बहोत दुर्ल्लभ बी माना जाता है.
कुरुक्षेत्र के युद्ध में कौरवो और अन्य स्नेहीओ को मारने के बाद उसके पितृऋण के लीये यहां अर्जुन ने पितृ तर्पण कीया था.
माता कुंती के श्राप से यदु वंश का अंत हो चुका था.
भगवान श्री कृष्ण ने यदु वंश का श्राद्ध भी यहां कीया था.
एसा माना जाता है की पितृ का वास पिप्पल के पेड़ में होता है.
फोटो में दिखाया हुआ पिप्पल का पेड़ अति प्राचीन माना जाता है.
यह पेड़ पर ही श्राद्ध के बाद पानी पीलाया होगा एसी मान्यता है.
इस लीये पितृश्राद्ध के लीये यह स्थल बहोत पवित्र माना जाता है.
स्थानीक में लोगो के द्वारा कहा जाता है की १०० बार काशी जाने पर जितना पुण्य मीलता है उतना १ बार प्राची आने से मीलता है.
પ્રાચી (તા. સુત્રાપાડા)
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. પ્રાચી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ગોરપદુ(બ્રાહ્મણ દ્વારા થતુ કાર્ય), ખેતી, ખેતમજુરી, તેમ જ પશુપાલન છે. આ ગામમા બહુ જાણીતુ માધવરાયજી નું મંદિર આવેલુ છે. ત્યાં પ્રાચીન પીપળો આવેલો છે. આ પીપળાને મોક્ષ પીપળો પણ કહેવાય છે. અહીં હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને પિતૃકાર્ય અર્થે આવે છે.
પ્રાચી ગામ પર એક કહેવત છે કે:
“સો વાર કાશી એટલે એક વાર પ્રાચી”