ઈતિહાસ સંતો અને સતીઓ

સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી

Premanand Swami - Premsakhi
પ્રેમાનંદ સ્વામી

એક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો ગોતતા ગોતતા કાઠિયાવાડમાં ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબાર મા આવ્યા, ત્યારે શ્રીજી મહારાજ લિંબતરુ નિચે ઢોલીયો ઢળાવિ ને બેઠા હતા ને ગ્વાલીયરના ગૈવ્યાએ કહ્યુ અમો તમારા સંતો સાથે સંગીત કળા ની હરીફાઈ કરવા આવ્યા છિયે!

સ્વામિનારાયણ ભગવાન કહે અમારા સંતો કોઈની સાથે હરિફાઈ કરતા નથી એમ વાત કરતા કરતા સંધ્યા સમય થઈ ગયો, સાંજના સાતેક વાગી ગયા પછી શ્રીજી મહારાજ કહે તમો કહો તો અમારા સંતો કિર્તન ગાય, તો ગૈવ્યાએ કહ્યુ ભલે મહારાજ પછી શ્રી સહજાનંદ સ્વામિ એ પ્રેમાનંદસ્વામીને કહ્યું કિર્તન ગાઓ તમે, પ્રેમાનંદ સ્વામી યે તો ભાઈ ભગવાન ને સંભારીને, ઈ ત્રણ છોગલા વાળી પાધ પહેરેલી છે, ઈ દાદાનો દરબાર ને ઈ લીંબતરુ સંભારીને આંખો બંધ કરીને સાજે સાત વાગે પ્રભાતિ રાગમા એક પછિ એક કિર્તન બોલવા લાગ્યા!

પેલા ગૈવ્યાને થયુ કે સહજાનંદ સ્વામિ ની સંગીત કળા મા કંઈ છે નહિ, ક્યોરાગ ક્યારે ગવાય તેનુ જ જ્ઞાન નથી, સાજે પ્રભાતી રાગના પદો ગાય છે આમા કાઈ છે નહિ, ત્યા તો સાંજના આઠેક વાગી ગયેલા ને પક્ષી ઓ તો ભાઈ પોત પોતાના માળા માથી ઊડવા લાગ્યા, ને પેલા ગવૈયા તો ભાઈ આશ્ચર્યમા પડી ગયા આશુ!! ચકલી પોપટ મોર કબૂતર માંડ્યા કલરવ કરવા! પછી પેલા ગવૈયાનુ પાણી ઊતરી ગયુ ને સહજાનંદ સ્વામિ ના પગમાં પડી ગયા ને કહે છે કે: મહારાજ અમો ગાઈ શકિયે પણ- સંધ્યા ટાણે માળા માથી પક્ષી ઓ ને ન ઉડાડી શકિયે…


Premanand Swami - Premsakhi
પ્રેમાનંદ સ્વામી

Premanand Swami – Premsakhi
Premanand Swami was born as Hathiram in the town of Dora Bharuch in VS 1840. He was born to Hindu parents who abandoned him at a young age. A Muslim family raised him, his foster father was called Dosatai.


Dosatai was a good father and wanted Hathiram to learn the art of music. For this reason Dosatai sent Hathiram to Vadodara to learn music. After some time, Lord Swaminarayan had arranged a musical concert, which Dosatai and Hathiram attended. This is where the affection and love between Hathiram and Lord Swaminarayan commenced. Thereafter Hathiram stayed with Lord.

Lord Swaminarayan gave Hathiram diksha and named him Nijbodhanand Swami. His name was later changed to Premanand, due to his extreme love for Lord. He was a born poet, many of his hymns are sung daily by devotees. Premanand Swami composed the words of the Chesta Pad, which is sung and recited daily at all Swaminarayan temples. He also wrote the Premanand Kavya. Premanand Swami died in VS 1911 in Gadhada.

Shree Swaminarayan Temple Bhuj

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators