સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?
મગફળી
સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે?
ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે?
11 (અગિયાર)
સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે?
દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે?
ત્રિજયાકાર
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે?
ભાદર
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે?
ઓખા
સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે?
બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
ઉચ્છરંગરાય ઢેબર (૧૯૦૫-૧૯૭૭)
- સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ
- સૌરાષ્ટ્ર ને સમજો
- સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
- સૌરાષ્ટ્રની મુખ્ય સાત નદીઓ
- સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો
- સૌરાષ્ટ્રમાં હડપ્પીય સ્થળો