એમ કહેવાય છે કે…, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે
નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.
અયોધ્યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા
પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા
ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને બરવાળા સુધીનો...
કેવું આપણું ગામ છે… કેવું આપણું સૌરાષ્ટ્ર છે… ધાવી દૂધ મજબુત ધરણી તણા પાક પોષક જ્યાં વિવિધ પાકે મઘમઘે ફૂલડાં, મકરંદ ભમરા પીએ કોયલો જ્યાં ગાન ગાતી...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો