મિત્રો આપણો ઈતિહાસ એટલો જુનો અને જાણવા લાયક છે કે એની વાત ના પૂછો, લોક સાહિત્ય, લોકવાર્તાઓ, બાળ ગીતો, હાલરડાંઓ પ્રભાતિયાઓ અને આવી તો હજારો વસ્તુઓ છે કે જે ધીમે ધીમે અંગેજી ભાષા ના વહેણ માં તણાઈ રહી છે, અમે અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતા પણ એટલું જરૂર છાતી ઠોકી ને કહીએ છીએ કે:
હા અમને અમારી માતૃભાષા અને અમારી લોક-સંસ્કૃતિ પર ગર્વ છે,
અને અમે એને અમારા હૃદય માં સતત જીવતી રાખીશું.
બસ આ વિચાર જ આ વેબસાઈટનો પાયો છે. તમે પણ આ કાર્ય માં સહભાગી થાઓ એવી એક ગુજરાતી અને કાઠીયાવાડી તરીકે અમારી હૃદય પૂર્વક લાગણી છે.
માહિતી નું દાન આપી… માતૃભાષા ને જીવતદાન આપો… માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ…
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તમારે જે પણ માહિતી આ વેબસાઈટ પર મુકવી હોય તે નીચે આપેલા ફોર્મ દ્વારા અમને મોકલી આપો, તમારા નામ સાથે અમે તમારી માહિતી આ વેબસાઈટ પર મુકીશું…