બરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને સૈંધવ કાલીન ગણાય છે. તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટીલ રહયું હશે. જે ખરેખર કાબીલે દાદ છે… સમય વિતતા આ કલાત્મક મંદિરો ભંગ થવા લાગ્યા છે. અમુક તો માત્ર પથ્થરોના ઢગ બની વેરાઇ રહયા છે… પુરાતત્વખાતું સમયાંતરે અહીં નવા પાટિયાં લગાવતું રહે છે. પરંતુ ખરેખર આ સ્થળને માવજત આપી તેનો વિકાસ કરવાની ખાસ જરૂર છે. બરડાના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવા બેનમુન સ્થાપત્યો… અહીં પર્યટનને ઉજળી તક હોવાનું દર્શાવે છે.
સોનકંસારી
February 17, 2014
2,609 Views
1 Min Read
આ પણ વાંચો
Muktanand Swami Amreli શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરતી ઓપતી 500-500 પરમહંસોની મંડળીનો મેર, સત્સંગ ઈમારતનો ભોમ, જેમને નિઃસંકોચ કહી શકાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી...
Adi Kadi Wav Uparkot Fort Junagadh જુનાગઢમાં ઉપરકોટ કિલ્લાની અંદર આવેલી આ વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ કરતા જૂદી...
રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાંઇતિહાસની શરૂઆત ઈ...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ256
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો37
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો