October 2, 2026

Tag: સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર ધરા

ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી…

ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો. અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો. અઢારેય ભારની ઓઢણી…