ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો.
અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો.
અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી.
કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન તળાવ તેના...
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન...
સોરઠી ગામઠી ગઝલ (અછાંદસ) બેહૂદુ લાગે તો માફી જરા લખણ આ ગામડિયું સે, આંગળિયુંથી દાઇરભાત ખાતા લાગે જણ ઉતાવળિયું સે; ગૅસસ્ટવના ગતકડાંમાં ઇ ન પડે લોકઉજળા, પકાવવા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો