ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ
સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા.
(દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી, પણ તે તો હે બાવાવાળા, એ ગોરા ને ચાર મહીના કેદમાં રાખ્યો.)
-સોરઠી બહારવટીયા – ઝવેરચંદ મેઘાણી
વાંચો વીર બાવા વાળાની શૌર્ય કથા