ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ત્રિવેણી ઘાટ

Triveni Ghat Somnath
ત્રિવેણી ઘાટ- પ્રભાસ ક્ષેત્ર સોમનાથ

ત્રિવેણી ઘાટ એટલે ત્રણ પવિત્ર નદીઓ “કપિલ”, “હિરણ” અને ગુઢ નદી “સરસ્વતી” નો સંગમ છે. આ ત્રણેય નદીઓ નું સમુદ્ર સાથે આ જગ્યા એ મનુષ્યના જન્મ જીવન અને મૃત્યુ ના પ્રતિક સમાન મિલન થાય છે. આ જગ્યા એ પવિત્ર સ્નાન કરવા થી પાપ અને રોગ નો નાશ થાય છે.

ત્રિવેણી ઘાટ હિંદુ સંસ્કૃતિ અને પુરાણો માં નોંધપાત્ર સ્થાન ધરાવે છે, આ ઘાટ નો પુરાણો અને મહાકાવ્યો રામાયણ તથા મહાભારતમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે, એવું માનવામાં આવે છે કે જરા નામના શિકારી દ્વારા તીર વાગ્યા બાદ ભગવાન કૃષ્ણ એ આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી. પ્રભાસ ક્ષેત્ર ના સોમનાથ પાસેની આ જગ્યા અત્યંત આદરણીય છે,

ત્રિવેણી ઘાટ પર વિખ્યાત ગીતા મંદિર અને લક્ષ્મી નારાયણ મંદિર સ્થિત છે.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators