ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

વેરાવળ

Veraval Port
વેરાવળ બંદર

માછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ્રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે શહેરમાં માછલીની ગંધને સાંખી લેવી પડશે. દરિયાકાંઠાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર વેરાવળ તેના મત્સ્યોદ્યોગ તેમજ સોમનાથના પ્રવેશદ્વાર તરીકે માટે જાણીતું છે.

મત્સ્યોદ્યોગ પર ખારવા માછીમારોનું પ્રભુત્વ છે. અહીં માછીમારી ટ્રોલર્સ તેમ જ પરંપરાગત હોડીઓથી થાય છે. વેરાવળ આજે પણ હોડી બાંધવાનો ઉદ્યોગ ધરાવે છે, જે પરંપરાગત પદ્ધતિઓથી હોડીઓ બાંધે છે અને તેમનું સમારકામ કરે છે. સરકારની પહેલથી શરૂ થયેલો દરિયાઈ ખાદ્ય ઉદ્યોગ હવે તેની પરાકાષ્ટાએ છે અને અહીંના સંખ્યાબંધ પ્રોસેસિંગ કારખાના જાપાન, દક્ષિણ-પૂર્વ એશિયા, યુરોપ, ખાડીના દેશો અને અમેરિકામાં ગુણવત્તાવાળા દરિયાઈ ખાદ્યની નિકાસ કરે છે. જે લોકો માછલીને ખાવા કરતા તેની સંભાળ લેવાનુ પસંદ કરે છે તેવા લોકો માટે પ્રવાસસ્થળ સાનુકૂળ ના પણ હોય. સદીઓ પહેલાં, સુરતના ઉત્થાન પહેલાં, વેરાવળ મક્કા જનારા યાત્રાળુઓ માટે મુખ્ય દરિયાઈ બંદર હતું. ત્યાં સડક અને રેલ્વે બંને માર્ગે સરળતાથી જઈ શકાય છે. અને સારી રહેવાની સુવિધાઓ પૂરી પાડે છે.

વેરાવળ જૂનાગઢ જિલ્લાનું મહત્વનું શહેર છે અને વેરાવળ તાલુકાનું મુખ્ય મથક છે. સોમનાથથી ૭ કિ.મી.ના અંતરે વેરાવળ આવેલું છે. તે એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ – સોમનાથ નુ પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ – સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ, અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે.

વેરાવળથી ૨૦કિમી દુર ઇશ્વરીયા ગામની બાજુમાં પાંડવ તપોવન ભૂમિ નામનું રમણિય પર્યટન સ્થળ આવેલું છે. કહેવામાં આવે છે કે પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન અહિં વસવાટ કર્યો હતો.


History
Veraval was founded in 13th or 14th century by Rao Veravalji Vadher(Rathore) a Rajput. Veraval was once a fortified port town of the royal family of Junagadh. It was a part of the Kingdom of Junagadh till 1953 when Junagadh was merged with India. The city still bears some remnants of the old Nawabi heritage, the beautiful Nawabi summer palace being among them. There are ruins of the old Nawabi fort and Nawabi Gates in and around the place. The old walls of the port are now ruined, but the impressive Junagadh gate and the Patan gate are still seen, but are in a very bad state.

The Nawabi Palace with gothic features which is one of the main attractions. It is popularly known as Somnath College (the palace was converted into a college after it was abandoned by the Nawab). At present it is the building of a Sanskrit university. The town is often known as the gateway to the magnificent temple of Somnath and the pilgrimage centres of Prabhas Patan and Bhalkha. Veraval is also the nearest town to the Gir National Park (42 km away).

Before the rise of Surat, Veraval was the major seaport for pilgrims to Mecca. Its importance now is as a fishing port, one of the largest in India. Sea going dhows and wooden fishing boats are still being built by the Fishermen’s without the use of any Hightech Machines. Traditional skills are passed down from father to son. About 25 km from the veraval a historical place is located at Savani village.

People
Veraval has a predominant Gujarati population. Amongst Gujaratis, the Kharwas and the Kolis form a sizable part of the local population. In addition there are also significant populations of Turks, Rajwadi bhoi’s, Lohanas, Maleks, Memons, Patnis and Raykas. There is also a sizable population of Malayalees and Sindhis. Gujarati and Hindi are the most common languages in the town.

Industry
Fisheries have always been the main industries in the town and are dominanted by the Kharwas (fisherfolk). The fishing is done mostly on traditional boats and trawlers. Veraval also has a large boat making industry. Veraval is home to a large number of fish processing factories in G.I.D.C which export prime quality seafood to USA, Japan, SE Asian, Gulf and EU Countries. The seafood-industry which was started through government initiative now is in its prime and many importers are attracted towards Veraval from around the globe. Regional research centers of CIFT and CMFRI situated at Veraval have done Yeoman service in development of fisheries sector in Gujarat.

Veraval also is home to Aditya Birla Nuvo Ltd (Formerly:Indian-Rayon Industries Ltd) which is one of India’s largest rayon manufacturing companies.

There are various chemical, thread and cement companies around Veraval which provide employment to the local youth. The major ones being Indian Rayon NUVO Ltd., Gujarat Ambuja Cement Ltd, Gujarat Siddhee Cement Ltd and Gujarat Heavy Chemicals Ltd.

Coastline
Veraval also enjoyes a long coastline, lined with beaches. Beaches extend uninterrupted almost throughout the Veraval coast. Only a small portion of the beach has been commercialised and majority of the beach is still virgin. This Beaches are known for Beautiful Sunsets.

Wikipedia

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators