કાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી

Coffee Farm Kutiyana

બ્રાઝિલ, ફ્રાન્સની જેમ ઘેડ પંથકમાં પણ કોફીનું વાવેતર, કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો

ખેડૂતોની નવી પેઢીની નવા વાવેતર તરફ પહેલ
કુદરત પણ મહેરબાન થતા વીઘે બે ખાંડીનો ઉતારો

સૌરાષ્ટ્ર, સોરઠના ખેડૂતો મહેનતું અને હવે તો સાહસિક બની ગયા છે. નવા નવા અખતરા અને નવા નવા વાવેતર સાથે દેશભરમાં જાણીતા બનવા લાગ્યા છે.કુતિયાણા પંથકના એક ખેડૂતે કોફીનું વાવેતર કરી ખેતી ક્ષેત્રે એક નવી પહેલ કરી છે.

ઘેડ પ્રદેશ ઉંધી રકાબી જેવો ગણાય છે અને આ વિસ્તારમાં જુવાર અને ચણાનું મોટા પાયે વાવેતર વર્ષોથી કરવામાં આવે છે. દેશના અન્ય ભાગોમાં જે રીતે ખેડૂતો વૈવિધ્ય તરફ આગળ વધી રહ્યા છે અને નવા નવા અખતરા અને અવનવા વાવેતર કરી સમૃધ્ધિ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર અને સોરઠના ખેડુતો પણ આવા અવનવા અખતરા અને પાક વૈવિધ્યથી પાછળ કેમ રહે? સૌરાષ્ટ્ર અને સોરઠમાં ખેડૂતોની પેઢી હવે બદલાઈ રહી છે અને પરંપરાગત ખેતીને બદલે કંઈક હટકે કરનારી નવી પેઢી આવી ગઈ છે. ખેતીમાં કંઈક નવા વિચારો અને નવી દિશામાં આગળ વધવાની તમન્ના સાથે નાની ઉમરના ખેડૂતો નવા નવા પાકના વાવેતરની પહેલ કરી રહ્યા છે. કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો પ્રયોગ કર્યો છે.સારા કામમાં તો કુદરત પણ સાથ આપે તેમ અરજણભાઈના આ પ્રયોગમાં કુદરતે પણ સાથ આપ્યો અને કોફીનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થયું છે. હાલ તો કોફીના ભાવ એક મણના રૃપિયા ૪૦૦ જેટલા મળી શકે છે.એક વીઘા જેટલી જગ્યામાં બે ખાંડી કોફીનો પાક ઉત્પન્ન કરી શકાય છે. એ જોતા એક વીઘે ૧૬ હજાર જેવી આવક થઈ શકે છે. કોફીના વાવેતર બાદ પશુ,પક્ષી કે અન્ય પ્રાણીઓનો ડર રહેતો નથી.કોફીનો સ્વાદ કડવો હોય અને તેમાં કેફીન નામનું દ્રવ્ય હોવાથી પાકના વાવેતરમાં પશુ,પક્ષીના નુકસાનનો ડર રહેતો નથી.

Posted in મનોરંજન Tagged with: , , , , ,

આ પણ વાંચો...

1)    આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….! 2)    ખડખડાટ હાસ્ય જોક્સ
3)    ખડખડાટ હાસ્ય જોક્સ 4)    ગુજરાતી શાયરી
5)    ૫ કિલોનાં લીંબુ 6)    ગુજરાતી શાયરી
7)    ખડખડાટ હાસ્ય જોક્સ 8)    શૈક્ષણિક ક્રાંતિ
9)    હિન્દુ કેલેંડરની પૂનમો 10)    કાઠીયાવાડી ભોજન
11)    ખડખડાટ હાસ્ય જોક્સ 12)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
13)    ખડખડાટ હાસ્ય જોક્સ 14)    ખડખડાટ હાસ્ય જોક્સ
15)    ગુજરાતી શાયરી 16)    101 ગુજરાતી કહેવતો
17)    ખડખડાટ હાસ્ય જોક્સ 18)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
19)    પાઘડીના પ્રકાર 20)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
21)    બારેય મેઘ ખાંગા થવા 22)    ખડખડાટ હાસ્ય જોક્સ
23)    Bollywood Movie Calendar 2014 24)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ
25)    Kathiyawadi Khamir WhatsApp Number 26)    પોરબંદરની ખાજલી
27)    ગુજરાતી કેલેન્ડર મેં ૨૦૧૪, વૈશાખ, જેઠ વિક્રમ સવંત ૨૦૭૦ 28)    ભજન અને ભોજનનો મહિમા
29)    શહેર અને ગામડું 30)    ગુજરાતી કેલેન્ડર એપ્રિલ ૨૦૧૪, ચૈત્ર, વૈશાખ, વિક્રમ સવંત ૨૦૭૦
31)    સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો 32)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા ફાગણ ચૈત્ર વિક્રમ સવંત ૨૦૭૦
33)    ખડખડાટ હાસ્ય જોક્સ 34)    ખડખડાટ હાસ્ય જોક્સ
35)    ખડખડાટ હાસ્ય જોક્સ 36)    ખડખડાટ હાસ્ય જોક્સ
37)    ખડખડાટ હાસ્ય જોક્સ 38)    ખડખડાટ હાસ્ય જોક્સ
39)    ઉખાણાં 40)    ગીર માં નેસ
41)    અક્કલ તો અમારા બાપ ની… 42)    સૌરાષ્ટ્ર જનરલ નોલેજ
43)    કહેવતોમાં કેરી 44)    ગુજરાતનું ગૌરવ ગીર
45)    બળદનો શણગાર 46)    ગુજરાતની પાઘડીઓ
47)    બાજરી મહિમા 48)    રાજકોટીયન ખમીર
49)    ખડખડાટ હાસ્ય જોક્સ 50)    ખડખડાટ હાસ્ય જોક્સ
51)    ખડખડાટ હાસ્ય જોક્સ 52)    ખડખડાટ હાસ્ય જોક્સ
53)    ખડખડાટ હાસ્ય જોક્સ 54)    ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા વિક્રમ સવંત ૨૦૭૦
55)    મારી સગી નણંદના વીરા 56)    કહેવતો
57)    ખડખડાટ હાસ્ય જોક્સ 58)    ખડખડાટ હાસ્ય જોક્સ
59)    ખડખડાટ હાસ્ય જોક્સ 60)    ખડખડાટ હાસ્ય જોક્સ
61)    ખડખડાટ હાસ્ય જોક્સ 62)    ખડખડાટ હાસ્ય જોક્સ
63)    ખડખડાટ હાસ્ય જોક્સ 64)    ખડખડાટ હાસ્ય જોક્સ
65)    ખડખડાટ હાસ્ય જોક્સ 66)    ખડખડાટ હાસ્ય જોક્સ
67)    ખડખડાટ હાસ્ય જોક્સ 68)    ગુજરાતી શાયરી
69)    ખડખડાટ હાસ્ય જોક્સ 70)    ગુજરાતી શાયરી
71)    ગુજરાતી શાયરી 72)    ગુજરાતી શાયરી
73)    ગુજરાતી શાયરી 74)    ગુજરાતી શાયરી
75)    ગુજરાતી શાયરી 76)    ગુજરાતી શાયરી
77)    ગુજરાતી શાયરી 78)    ગુજરાતી શાયરી
79)    ખડખડાટ હાસ્ય જોક્સ 80)    ખડખડાટ હાસ્ય જોક્સ
81)    ખડખડાટ હાસ્ય જોક્સ 82)    ખડખડાટ હાસ્ય જોક્સ
83)    ખડખડાટ હાસ્ય જોક્સ 84)    ખડખડાટ હાસ્ય જોક્સ
85)    ખડખડાટ હાસ્ય જોક્સ 86)    ખડખડાટ હાસ્ય જોક્સ
87)    ખડખડાટ હાસ્ય જોક્સ 88)    ખડખડાટ હાસ્ય જોક્સ