ઘોડાખરા હિંદુ પીર

Kathiyawadi Khamir

હડમતીયા, જામનગર
જંગલ ના વગડામાં આવેલી ઘોડાસરા પીર (ઘોડાખરા પીર) ની જગ્યાનું અહિં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આજ થી અંદાઝે ૪૦૦ થી ૫૦૦ વર્ષે પૂર્વે હડમતીયા (મતવા) ગામ ભાંગવા માટે બારવટીયાં આવેલ. જે સમયે સિંધુ કુટુંબના સાત હિંદુ ભાઈઓ ગામ લોકોની રક્ષા કરવા માટે ગયેલા અને શહિદ થયેલા તેમાંથી સૌથી મોટા ભાઈ આજ અહિં ઘોડાસરા (ઘોડાખરાપીર) તરીકે પુજાય છે. અત્યારે પણ ગામ લોકો ની રક્ષા કરે છે.

કહેવાય છે કે આજથી આશરે ૭૦ વર્ષ પહેલા ગામ પટેલ ને તેમના દર્શન આપતા હતા. તેમજ કોઇ ખાસ અષાઢી બીજ ના દિવસે તેમની મસાલ જોવા મળી રહે છે. ગામ થી દુર જંગલમાં વસેલા હોવાથી અહિં જતા આજે ગામ લોકો ડરતા હોય છે. પરંતુ ત્યાં જઇને કોઇ દિવસ ફકત ૧ કલાક પ્રસાર કરે ત્યારે જ તેમના દિવ્ય ચૈતન્ય નો અસર જોવા મળે છે. હાલ માં પણ આ જ્ગ્યાની આસપાસ ની વાડીઓ માં અનેક જ્ગ્યાએ ઘોડાસરાપીર (ઘોડાસરાપીર) ના ઘોડા ના પગના ડાબલા ના ચિંહો જોવા મળે છે. અહિં આવેલ ઘોડા ના ડાબલા ના ચિંહો તમે દિવ્યેશ જંયતીભાઈ સંઘાણી ની વાડીમાં જોઇ શકો છો. તેમજ હાલમાં તેઓ અહિં સફેદ રંગ ના મુછ વાળા સાપ તરીકે ઘણાં ભકતો ને તેમના દર્શન પણ આપે છે.

“શ્રી ઘોડાસરાપીર (ઘોડાખરાપીર) ની જગ્યાનું સ્થળ” એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જામનગર શહેરથી ૩૦ કિલૉમીટર દુર આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ જામનગર જિલ્લાનું મુખ્ય યાત્રાધામ છે. આ યાત્રાધામ સુધી પહોચવા માટે જામનગર થી કાલાવડ હાઇવે ઉપર ૨૨ કિલોમીટરે મોડપરનું બસસ્ટૅન્ડ આવેલું છે, જ્યાંથી હડમતીયા (તા. જામનગર) ૪ કિલોમીટરે આવેલ છે અને ત્યાંથી ૫ કિલોમીટરે શ્રી ઘોડાસરાપીર (ઘોડાખરાપીર) ની જગ્યાનું સ્થળ આવેલી છે.

ગૂગલ પર નકશો જુઓ :
View Ghodasara Hindu Pir ઘોડાસરા (ઘોડાખરા) હિંદુ પીર in a larger map

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    આપા દાન મહારાજ 2)    ભાલકા તીર્થ
3)    કનડા ડુંગરની ખાંભીઓ 4)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા
5)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા 6)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા
7)    નાગેશ્વર જ્યોતિર્લિંગ 8)    પાલણપીરનો મેળો
9)    વારાહી માતા મંદિર (હઠીલા) 10)    રાણપુરની સતીઓ
11)    ઝાલાવાડ ની ખાનદાની 12)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
13)    મુળુ માણેક અને પાંચ પાળિયા 14)    વીર મોખડાજી ગોહિલ
15)    જગાવાળા અને સંગ્રામસિંહ 16)    નકલંક ઘામ -તોરણીયા
17)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 18)    महर्षि कणाद
19)    જોગીદાસ ખુમાણની આબરૂ 20)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
21)    ભુરખીયા હનુમાન મંદિર 22)    આહીર જ્ઞાતિ ઈતિહાસ
23)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 24)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
25)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક 26)    મોટપ
27)    ગોહિલવાડ 28)    તરણેશ્વર મહાદેવ -તરણેતર
29)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 30)    લીરબાઈ
31)    રબારી જાતિનો ઇતિહાસ 32)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
33)    કલાપી તીર્થ સંગ્રહાલય 34)    વાંકાનેર
35)    ભા’ કુંભાજી – ગોંડલ 36)    બારાડી – લીલી નાઘેર પંથક
37)    ભૂપત બહારવટિયો 38)    બ્રહ્મભટ્ટ બારોટ
39)    ગોરખનાથ જન્મકથા 40)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
41)    મહેમાનગતિ 42)    દ્વારિકાધીશ મંદિર
43)    હૈયા કેરાં હેતની સરવાણી 44)    આરઝી હકૂમત
45)    ઘેડ પંથક 46)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
47)    બારોટો ની વહી -ચોપડા 48)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
49)    ગોરખનાથ 50)    ડુબી ગયેલ દ્વારકા
51)    સર પ્રભાશંકર પટ્ટણી 52)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
53)    લોકમેળાની ગઈકાલ અને આજ 54)    ઓખા બંદર
55)    વિર ચાંપરાજ વાળા 56)    જનેતાના દૂધમાં ભાગ
57)    જુનાગઢને જાણો 58)    કથાનિધિ ગિરનાર
59)    સતી રાણકદેવી 60)    કહેવતો એટલે સત્યનો નીચોડ
61)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 62)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
63)    જેસોજી-વેજોજી 64)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
65)    જનની જણ તો ભક્ત જણ જે 66)    જોગીદાસ ખુમાણ
67)    સત નો આધાર -સતાધાર 68)    સતી રાણકદેવી ના થાપા
69)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 70)    હાલાજી મેરામણજી અજાણી
71)    મોડ૫૨નો કિલ્લો 72)    દેપાળદે
73)    આનું નામ તે ધણી 74)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
75)    રા’ખેંગાર વાવ જુનાગઢ 76)    બાપા સીતારામ
77)    જાંબુર ગીર 78)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
79)    મુક્તાનંદ સ્વામી 80)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
81)    ગિરનાર 82)    ત્રાગા ના પાળીયા
83)    નાથા ભાભા મોઢવાડિયા 84)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
85)    ગિરનાર 86)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
87)    વિર દેવાયત બોદર 88)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
89)    મેર જ્ઞાતિ 90)    માધવપુર ઘેડ
91)    અણનમ માથા 92)    કલાપી
93)    મહાભારત 94)    ચાલો તરણેતરના મેળે
95)    Somnath Beach Development 96)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
97)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી 98)    તુલસીશ્યામ
99)    મણી(વાઘ) મંદિર -મોરબી 100)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ