Gujarat
તેહવારો

ગુજરાત સ્થાપના દિવસ

૧લિ મે ૨૦૧૩ – ગુજરાત સ્થાપના દિવસ

ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે, ૧૯૬૦માં થઇ હતી. દરેક રાજ્યનું ઉદઘાટન દેશના નેતા કરે, પરંતુ ગુજરાતનું ઉદઘાટન પંડિત રવિશંકર મહારાજે કર્યું હતું. ઇ. સ. ૨૦૧૩ માં ચાલુ વર્ષમાં ગુજરાતે ૫3 વર્ષ પૂર્ણ કર્યાંની બધા ગુજરાતીઓને ખુબ ખુબ શુભ-કામનાઓ…