રાજ શ્રી હરપાલદેવજી અને પરા અંબા માં શક્તિએ વિક્રમ સંવંત ૧૧૫૦માં એક રાત્રી માં 2300 ગામો ને તોરણ બાંધ્યા. એના પરીણામે ઝાલાવાડ સર્જાયુ, આ ભુમી ઝલ્લ મખવાન કુળ ની રક્ષ્યભુમી છે, ઝાલાવંશ આ ભુમી નો પાલકવંશ હોવાથી આ ભુમી નુ નામ ઝાલાવાડ પડ્યુ,
આ ભુમીના રક્ષણ માટે બાપા હરપાલ ના વંશજો ઝાલાઓ એ પોતાનૂ લોહી વહાવ્યૂ છે,
એના પ્રમાણો આપણા ઝાલાવાડ મા ઠેર ઠેર ખોડાયેલા પાળીયાઓ છે…
જે દેશને દેવીએ એક જ રાત માં ગામે ગામ ના આવકાર થી લોકો ના ઉભરાતા ઉમંગ થી સર્જિત કર્યો તે આ ઝાલાવાડ જગત માં અનન્ય છે